વાંસદાતાલુકા પ્રા.શિક્ષકસંઘ ક્રિકેટ ટુર્નામેન્ટ
વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૨૧-૨૨/૦૧/૨૦૨૩ ને શનિવાર રવિવાર એમ બે દિવસ રમાડવામાં આવશે.
ટુર્નામેન્ટ ઓકસન કરીને રમાડવામાં આવશે્ માટે આપણા તમામ સભાસદ ભાઈઓને મોટી સંખ્યામાં ભાગ લેવા માટે વિનંતી.
આ ટુર્નામેન્ટ માં સારું પ્રદર્શન કરનાર 15 સભ્યો નું જિલ્લા કક્ષાની રમત માટે સિલેક્શન કરવામાં આવશે. જેની તમામ ખેલાડી મિત્રો નોંધ લેશો.
Comments
Post a Comment