Posts

Showing posts from January, 2023

એક્ટિવિટી વાંસદા સંઘ

Image
 

વાંસદા વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વુમન ક્રિકેટ અને અન્ય ટુર્નામેન્ટ

Image
 

વાંસદાતાલુકા પ્રા.શિક્ષકસંઘ ક્રિકેટ ટુર્નામેન્ટ

  વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૨૧-૨૨/૦૧/૨૦૨૩ ને શનિવાર રવિવાર એમ બે દિવસ રમાડવામાં આવશે. ટુર્નામેન્ટ ઓકસન કરીને રમાડવામાં આવશે્ માટે આપણા તમામ સભાસદ ભાઈઓને મોટી સંખ્યામાં ભાગ લેવા માટે વિનંતી. આ ટુર્નામેન્ટ માં સારું પ્રદર્શન કરનાર 15 સભ્યો નું જિલ્લા કક્ષાની રમત માટે સિલેક્શન કરવામાં આવશે. જેની તમામ ખેલાડી મિત્રો નોંધ લેશો.